ફિક્સના વ્યાજના દર તા.: ૨૧ – ૦૫ – ૨૦૨૬ થી અમલમાં
| અ.નં. | સમયગાળો | જનરલ પબ્લિક માટે | સીનીયર સીટીઝન, ટ્રસ્ટ, સંસ્થા, માટે | સુપર સીનીયર સીટીઝન માટે |
| (૧) | ૩૧ દિવસ થી ૬૦ દિવસ સુધી | ૩.૫૦ % | ૩.૫૦ % | ૩.૫૦ % |
| (૨) | ૬૧ દિવસ થી ૯૦ દિવસ સુધી | ૪.૨૫ % | ૪.૨૫ % | ૪.૨૫ % |
| (૩) | ૯૧ દિવસ થી ૧૮૦ દિવસ સુધી | ૫.૨૫ % | ૫.૨૫ % | ૫.૨૫ % |
| (૪) | ૧૮૧ દિવસ થી ૩૬૪ દિવસ સુધી | ૬.૦૦ % | ૬.૦૦ % | ૬.૦૦ % |
| (૫) | ૧૨ માસ થી ૨૪ માસ સુધી | ૭.૦૦ % | ૭.૪૦ % | ૭.૫૦ % |
| (૬) | ૨૫ માસ થી ૩૬ માસ સુધી | ૭.૧૦ % | ૭.૫૦ % | ૭.૬૦ % |
| (૭) | ૪૦૦ દિવસ સ્પેશિયલ સ્કીમ | ૭.૦૦ % | ૭.૪૦ % | ૭.૫૦ % |
| (૮) | ૧૨ માસ કે તેથી વધુ સમય સુધી સીનીયર સીટીઝન, ટ્રસ્ટ, સંસ્થાને સીનીયર સીટીઝન માટેના લાભ મળશે. | |||
| (૯) | ૧૨ માસ કે તેથી વધુ સમય સુધી સુપર સીનીયર સીટીઝન (૭૫ વર્ષ થી વધુ ઉમરની વ્યક્તિ માટે) સુપર સીટીઝન માટેના લાભ મળશે. | |||
| (૧૦) | ૨૫ માસ કે તેથી વધુ સમય માટે રૂI. ૨ લાખ કે તેથી વધુ ડીપોઝીટ મૂકનારને બેંકના સભાસદ બનાવવામાં આવશે. | |||
